અમારી રિચર્ચ ટિમ કેટલાય વર્ષોની મહેનત અને રિચર્ચ કરીને નીચેની તમામ વિગતો ઉપરાંત 1500+ પ્રયોગો કરીને દેશના તાત એવા ખેડૂતો માટે અમારી પ્રોડક્ટસ તૈયાર કરીએ છીએ.

વિવિધ તત્વોનુ કાર્ય

1. નાઇટ્રોજન (N):-
– વાનસ્પતિક વૃધ્ધિ
– એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
– હરિતકણના નિર્માણ માટે

2. ફોસ્ફોરસ (P):-
– મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
– ATP ના બંધારણમા
– થડના મજબુત વિકાસ માટે
– પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

3. પોટાશ (K):-
– ફળના વિકાસ માટે
– ફળની ગુણવત્તા માટે
– રોગ પ્રતિકારકતા વધારે છે
– પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
– નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

4. કેલ્શિયમ (Ca):-
– કોષના બંધારણમા
– કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
– શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

5. મેગ્નેશીયમ (Mg):-
– હરિતકણના બંધારણ માટે
– છોડના લીલાશ (રંગ) માટે
– ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

6. સલ્ફર (S):-
– એમિનો એસીડના નિર્માણ માટે
– હરિતકણના નિર્માણ માટે
– તેલની ટકાવારી વધારવા માટે
– છોડની રોગપ્રતિકારકતા વધારે છે

7. ઝિંક / જસત (Zn):-
– ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
– ફુલ અને ફળના વિકાસ માટે
– ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
– વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
– ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

8. બોરોન (B):-
– કોષના વિભાજન અને વિકાસ માટે
– છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
– ફુલનુ ફલીનીકરણ વધારે છે
– ફળના વિકાસ માટે
– બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

9. કોપર / તાંબુ (Cu):
– પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
– કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
– જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

10. લોહતત્વ (Fe):
– હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
– રંગદ્રવ્યના નિર્માણ માટે
– ઉત્સેચકોના નિર્માણ માટે
– વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

11. મેંગેનિઝ (Mn):
– હરિતકણના નિર્માણ માટે
– નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
– બીજની ઉગાઉશક્તિ વધારે છે.
– ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

12. મોલિબ્ડેનમ (Mo):
– ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
– એમિનો એસીડનુ નિર્માણ કરે છે
– રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

13. નિકલ (Ni):
– ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
– નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
– યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

14. ક્લોરાઇડ (Cl):-
– પ્રકાશસંશ્લેશણ માટે જરુ

પોષક તત્વો

ઉણપ ચિન્હો

નાઈટ્રોજન

 • પાન પીળા પડે છે
 • થડ લાલ રંગનું થઈ જાય છે
 • છોડ ઠીંગણો રહે છે
 • પાન નાના અને ઓછા
 • અગ્રકલીકા લાંબો સમય સુષુપ્ત રહે છે

ફોસ્ફરસ 

 • પાન ઘાટા લીલા, વાદળી રંગના થઈ જાય છે
 • નીચલા પાન ખરવા માંડે છે
 • પણોં પુરાં ખુલતા નથી
 • થડ જાંબલી રંગનું થઈ જાય છે
 • ફૂલ અને આાંતરગાંઠનું પ્રમાણ ઘટે છે

પોટેશીયમ

 • કોર તરફથી પાન પીળું પડવા લાગે છે
 • જુના પણોં પર પહેલાં ચિન્હો દેખાય છે
 • પણ પર ભૂખરાથી કાળા ટપકાં દેખાય છે.
 • છોડ ઠીંગણો રહી જાય છે

ગાંધક

 • નવી કુંપળો પીળી હોય છે.
 • નવા પણોં નાના રહે છે.
 • આખા છોડનું કદ ઘટે છે.

કે૯શીયમ

 • વિવિધ તત્વોનુ કાર્ય:-
  • નાઇટ્રોજન (N):-
  • વાનસ્પતિક વૃધ્ધિ 
  • એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
  • હરિતકણના નિર્માણ માટે

2. ફોસ્ફોરસ (P):-

 • – મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે
 • – ATP ના બંધારણમા
 • – થડના મજબુત વિકાસ માટે
 • – પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ

3. પોટાશ (K):-

 • – ફળના વિકાસ માટે
 • – ફળની ગુણવત્તા માટે
 • – રોગ પ્રતિકારકતા વધારે છે
 • – પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
 • – નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે

4. કેલ્શિયમ (Ca):-

 • – કોષના બંધારણમા
 • – કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે
 • – શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે

5. મેગ્નેશીયમ (Mg):-

 • – હરિતકણના બંધારણ માટે
 • – છોડના લીલાશ (રંગ) માટે
 • – ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે

6. સલ્ફર (S):-

 • – એમિનો એસીડના નિર્માણ માટે
 • – હરિતકણના નિર્માણ માટે
 • – તેલની ટકાવારી વધારવા માટે
 • – છોડની રોગપ્રતિકારકતા વધારે છે

7. ઝિંક / જસત (Zn):-

 • – ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે
 • – ફુલ અને ફળના વિકાસ માટે
 • – ડ્ણા ના બંધારણમા મહત્વનો રોલ છે
 • – વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી
 • – ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે

8. બોરોન (B):-

 • – કોષના વિભાજન અને વિકાસ માટે
 • – છોડમા શર્કરાનુ પરિવહન કરે છે
 • – ફુલનુ ફલીનીકરણ વધારે છે
 • – ફળના વિકાસ માટે
 • – બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.

9. કોપર / તાંબુ (Cu):-

 • – પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ
 • – કાર્બન એકત્રીકરણમા મદદરૂપ
 • – જમીનની ફુગ સામે રક્ષણ આપે છે

10. લોહતત્વ (Fe):-

 • – હરિતકણના નિર્માણ માટે મદદરૂપ
 • – રંગદ્રવ્યના નિર્માણ માટે
 • – ઉત્સેચકોના નિર્માણ માટે
 • – વિટામિન-A ના અને પ્રોટીનના નિર્માણ માટે

11. મેંગેનિઝ (Mn):-

 • – હરિતકણના નિર્માણ માટે
 • – નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે
 • – બીજની ઉગાઉશક્તિ વધારે છે.
 • – ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે

12. મોલિબ્ડેનમ (Mo):-

 • – ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે
 • – એમિનો એસીડનુ નિર્માણ કરે છે
 • – રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે

13. નિકલ (Ni):-

 • – ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે
 • – નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ
 • – યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે

14. ક્લોરાઇડ (Cl):-

– પ્રકાશસંશ્લેશણ માટે જરુરી

ઉણપ ચિન્હો

નાઈટ્રોજન

 • –     પાન પીળા પડે છે
 • –     થડ લાલ રંગનું થઈ જાય છે
 • –     છોડ ઠીંગણો રહે છે
 • –     પાન નાના અને ઓછા
 • –     અગ્રકલીકા લાંબો સમય સુષુપ્ત રહે છે

ફોસ્ફરસ

 • –     પાન ઘાટા લીલા, વાદળી રંગના થઈ જાય છે
 • –     નીચલા પાન ખરવા માંડે છે
 • –     પણોં પુરાં ખુલતા નથી
 • –     થડ જાંબલી રંગનું થઈ જાય છે
 • –     ફૂલ અને આાંતરગાંઠનું પ્રમાણ ઘટે છે

પોટેશીયમ

 • –     કોર તરફથી પાન પીળું પડવા લાગે છે
 • –     જુના પણોં પર પહેલાં ચિન્હો દેખાય છે
 • –     પણ પર ભૂખરાથી કાળા ટપકાં દેખાય છે.
 • –     છોડ ઠીંગણો રહી જાય છે

ગાંધક

 • –     નવી કુંપળો પીળી હોય છે.
 • –      નવા પણોં નાના રહે છે.
 • –     આખા છોડનું કદ ઘટે છે.

કે૯શીયમ

 • –     મૂળ પ્રકાંડના અગ્ર ભાગોની વૃધ્ધિ અટકે છે.
 • –     બીજાંકુર કાળાશ પડતું જણાય છે
 • –     છોડમાં છગલાનું પ્રમાણ વધે છે.

મેગનેશીયમ

 • –     જુના પણોંમાં પીળાશ જોવા મળે છે.
 • –     આાંતરશીરા પીળી હોય છે
 • –     પણ પર નારંગી લાલ રંગના ટપકાં પડે છે.

લોહ

 • –     પાન પીળા જણાય છે, ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય છે. વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવું, નાના પાનની વૃદિધ અટકે, તેમજ પાનની ધાર એટલે કિનારી તથા ટોચ બળી જાય છે.

જસત

 • જસતની ઉણપથી છોડ નબળો જણાય. પાન પીળા પડે, પાન પર કાટના ધાબા  દેખાય તથા ટુંકી આંતરગાંઠો, છોડનું બટકાપણું, દાણા ન ભરાવા પાનનું  ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.

તાંબુ

 • –     આાંતરીક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે. ભૂરા લીલા રંગ ના  પાન થઈ જાય છે. ઘણાં પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે.
 • –     પાનની ટોચ સુકાઈ જાય છે.

મેંગેનિઝ

 • –     નવા ઉગતા પાનફીકકા પડે છે. વચ્ચેના જુના પાન પીળાશ પડતા રાતા છે તેના ઉપર તપખીરીયા રંગની ભાત પડે છે.

મોલીબ્લેડમ

 • –     પાનનો અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાન પીળાશ  પડતા લીલા અને ફીકકા જણાય છે. કયારેક અસરયુકત ડાળીમાંથી નીચેથી ગુંદરીયો રસ ઝરે છે. પાનના કોકડા વળી જાય છે. પાનની કિનારી તુટી જાય છે

બોરોન

 • ઉગતી કડી આજુબાજુના પાન નીલવણાં થઈ જાય છે. પાનની ધાર, કુપણ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે. વિકાસ રૂંધાય છે અને દાણા બેસતા નથી.મૂળ પ્રકાંડના અગ્ર ભાગોની વૃધ્ધિ અટકે છે.
 • –     બીજાંકુર કાળાશ પડતું જણાય છે
 • –     છોડમાં છગલાનું પ્રમાણ વધે છે.

મેગનેશીયમ

 • –     જુના પણોંમાં પીળાશ જોવા મળે છે.
 • –     આાંતરશીરા પીળી હોય છે
 • –     પણ પર નારંગી લાલ રંગના ટપકાં પડે છે.

લોહ

 • –     પાન પીળા જણાય છે, ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય છે. વિકટ પરિસ્થિતિમાં પાનનું સફેદ થવું, નાના પાનની વૃદિધ અટકે, તેમજ પાનની ધાર એટલે કિનારી તથા ટોચ બળી જાય છે.

જસત

 • જસતની ઉણપથી છોડ નબળો જણાય. પાન પીળા પડે, પાન પર કાટના ધાબા  દેખાય તથા ટુંકી આંતરગાંઠો, છોડનું બટકાપણું, દાણા ન ભરાવા પાનનું  ખરવું તેમજ નવા પાન નાના અને ઝુમખામાં આવે છે.

તાંબુ

 • –     આાંતરીક શીરા વચ્ચેનો ભાગ પીળાશ પડતો થઈ જાય છે. ભૂરા લીલા રંગ ના  પાન થઈ જાય છે. ઘણાં પાન તેનો રંગ ગુમાવે છે, પાન કરમાઈ જાય છે.
 • –     પાનની ટોચ સુકાઈ જાય છે.

મેંગેનિઝ

 • –     નવા ઉગતા પાનફીકકા પડે છે. વચ્ચેના જુના પાન પીળાશ પડતા રાતા છે તેના ઉપર તપખીરીયા રંગની ભાત પડે છે.

મોલીબ્લેડમ

 • –     પાનનો અગ્ર ભાગ ચાબુક જેવો આકાર ધારણ કરે છે. પાન પીળાશ  પડતા લીલા અને ફીકકા જણાય છે. કયારેક અસરયુકત ડાળીમાંથી નીચેથી ગુંદરીયો રસ ઝરે છે. પાનના કોકડા વળી જાય છે. પાનની કિનારી તુટી જાય છે

બોરોન

 • ઉગતી કડી આજુબાજુના પાન નીલવણાં થઈ જાય છે. પાનની ધાર, કુપણ અને ટોચ ઉપર વિશેષ અસર થાય છે અને બળતી લાગે છે. વિકાસ રૂંધાય છે અને દાણા બેસતા નથી.